• Home
  • Photo
  • funeral sees off myanmar monk in expensive style

બૌદ્ધ ભિક્ષુના મૃત્યુ પાછળ 9 મહિનામાં 55 લાખ રૂપિયા ભેગા કરી સમર્થકોએ ઉજવણી કરી

મ્યાનમારના મુડોન શહેરમાં આ અઠવાડિયા દરમ્યાન બૌદ્ધ ભિક્ષુના હજારો સમર્થકો ઉજવણી કરી રહ્યા છે.

ગયા વર્ષે  48 વર્ષીય ભિક્ષુ રોબર્ટ કાયનું બ્લડ કેન્સરનાં લીધે મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પાછળ સમર્થકોએ માતમ મનાવવાને બદલે પૈસા ભેગા કરીને ઉત્સવ મનાવવાનુ નક્કી કર્યું.

આ ઉત્સવ માટે મુડોન શહેરને રોશનીથી નવી-નવેલી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. બૌદ્ધ ધર્મમાં એવી માન્યતા છે કે સારી રીતે શણગારેલો મહેલ મૃતકો માટે સ્વર્ગ સમાન છે.

અહીંનો દર ત્રીજી વ્યક્તિ ગરીબીમાં જીવવા માટે મજબૂર છે. તેમ છતાં,મ્યાનમાર જેવા દેશમાં બૌદ્ધ ભિક્ષુઓ માટે ઘણું સમ્માન છે.

આ માટે માત્ર 9 મહિમામાં 80 હજાર ડોલર એટલે કે 55 લાખ રૂપિયા ભેગા કરી લીધા હતા.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી