• Home
  • Photo
  • four-year-old becomes the second youngest member of Mensa after achieving an IQ score of 140

4 વર્ષની બાળકીનો IQ 140, દુનિયાના સૌથી સ્માર્ટ લોકોની મેન્સા સોસાયટીમાં બીજી સૌથી યુવા સભ્ય

બ્રિટનના ઈવર શહેરની રહેવાસી ચાર વર્ષની બાળકી એલેના જ્યોર્જ સુપર જીનિયસ છે. તાજેતરમાં મેન્સા ટેસ્ટમાં એલેનાનો આઈક્યૂ સ્કોર 140 રહ્યો. સામાન્ય રીતે 4 વર્ષના બાળકનો આઈક્યૂ સ્કોર 90 થી 110 વચ્ચે હોય છે.

તેણે જાતે જ વાંચતા શીખ્યું છે. શાળામાં જતા પહેલાં જ તે મોટા પેરેગ્રાફ વાંચતા શીખી ગઈ હતી. જ્યારે 18 મહિનાની હતી ત્યારે નર્સરી જોડકણાંના શબ્દો અને નંબર બોલતી હતી. તે સ્ટોરી બુક જાતે વાંચી લે છે. ટેસ્ટમાં તેને 7 વર્ષની ઉંમરના બાળકોને પૂછવામાં આવતા સવાલો પૂછાયા હતા.

મેન્સા ઇન્ટરનેશનલ સ્તરે હાઈ આઈક્યૂ ધરાવતા લોકોની સોસાયટી છે. આ ગ્રુપનો સૌથી નાનો સભ્ય અઢી વર્ષનું બાળક અને સૌથી મોટા સભ્ય 103 વર્ષના વૃદ્ધ છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી