• Home
  • Photo
  • Celebs spot in different mood at teaser launch event

'કલંક'ના ટીઝર લોન્ચમાં સ્ટાર્સ મસ્તીના મૂડમાં દેખાયા

મલ્ટી સ્ટારર ફિલ્મ 'કલંક'નું મંગળવારે ટીઝર લોન્ચ થયું. લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મના સ્ટાર્સ મસ્તીના મૂડમાં દેખાયા હતા. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની છે.

વરુણ-આલિયાની હીટ જોડી ફિલ્મમાં ઝફર અને રૂપના રોલમાં દેખાશે. ટીઝરમાં આલિયા અને વરુણનો જ અવાજ સાંભળવા મળ્યો છે. ફિલ્મની સ્ટોરી 40ના દશકની છે.

ફિલ્મમાં માધુરી દીક્ષિત અને સંજય દત્ત 22 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર ફરીવાર સાથે આવી રહ્યાં છે. છેલ્લે બન્ને 1997માં આવેલી 'મહાનતા' ફિલ્મમાં એકસાથે દેખાયાં હતાં. ટીઝરમાં માધુરી અને સંજય દત્ત એક ફ્રેમમાં હોય તેવો પણ એક સીન છે.

આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિન્હાની ફ્રેશ જોડી છે. ફિલ્મમાં આદિત્ય રોય કપૂર 'દેવ ચૌધરી' તરીકે અને સોનાક્ષી 'સત્યા ચૌધરી' તરીકે દેખાશે.

ટીઝરમાં જોવા મળે છે કે, રૂપનાં લગ્ન આદિત્ય સાથે થાય છે, જ્યારે તે પ્રેમ ઝફરને કરે છે. ટીઝરમાં એક એવો પણ સીન છે જેમાં સત્યા(સોનાક્ષી) દેવ(આદિત્ય)ની બાહોમાં હોય છે.

ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મના ડિરેક્ટર અભિષેક વર્મન છે. આ ફિલ્મ વિશે કરણ જોહરે 15 વર્ષ પહેલાં વિચાર્યું હતું.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી