તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોકલેટમાંથી બનેલા કાર્ટૂન, કેમેરા, પિસ્તોલ, ગ્રેનેડ જોઈને મોઢામાં પાણી આવી જશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ત્રણ દિવસનો ચોકલેટ ફેસ્ટિવલ 22 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી યોજાયો હતો. આ ચોકલેટ ફેસ્ટિવલની આ 6ઠ્ઠી આવૃત્તિ હતી. - Divya Bhaskar
બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ત્રણ દિવસનો ચોકલેટ ફેસ્ટિવલ 22 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી યોજાયો હતો. આ ચોકલેટ ફેસ્ટિવલની આ 6ઠ્ઠી આવૃત્તિ હતી.
બ્રસેલ્સ: બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ત્રણ દિવસનો ચોકલેટ ફેસ્ટિવલ 22 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી યોજાયો હતો. આ ચોકલેટ ફેરમાં 130થી વધુ કંપનીઓએ, પેસ્ટ્રી શેફ, કન્ફેક્શનર્સ તથા ડિઝાઇનર્સે ભાગ લીધો હતો. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો