• Home
  • Photo
  • Bollywood celebrity guests at Akash Ambani-Shloka Mehta's wedding

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં લગ્નમાં બોલિવૂડ સેલેબ્સની હાજરી

મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાજર રહ્યાં હતાં. આલિયાએ ડિઝાઈનર સબ્યસાચીના કપડાં પહેર્યાં હતાં. રણબીરે વરઘોડામાં દુલ્હા સાથે ખૂબ ડાન્સ કર્યો હતો.

જાહન્વી કપૂર અને પ્રિયંકા ચોપરાએ મીડિયાને પોઝ આપ્યો હતો. પ્રિયંકા અને ઈશા અંબાણી બન્ને સારી એવી ફ્રેન્ડ છે. પ્રિયંકા તેના ભાઈ અને મમ્મી સાથે લગ્નમાં હાજર રહી હતી.

કપલ આમિર ખાન, કિરણ રાવ અને શાહરુખ ખાન, ગૌરી ખાને પણ હાજરી આપી. ઈશા અંબાણીના લગ્નમાં આમિર ખાને જાનૈયાઓને જમવાનું પણ પીરસ્યું હતું.

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્નમાં સામેલ થયા હતા. કિઆરા અડવાણીએ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના કપડાં પહેર્યાં છે.

અયાન મુખર્જી, કરણ જોહર અને રણબીર કપૂરે પોઝ આપ્યો હતો. કરિશ્મા કપૂર અને કરીના કપૂરે પણ હાજરી આપી હતી. કરિશ્માએ ગુડ અર્થ બ્રાન્ડની સાડી પહેરી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યા બચ્ચન પણ હાજર રહ્યા હતા. જ્યારે અભિતાભ, જયા અને શ્વેતાએ અલગ પોઝ આપ્યો હતો. જુહી ચાવલા પણ પતિ સાથે હાજર રહી હતી.

ક્રિકેટર હાર્દિક પંડ્યા તેના ભાઈ ભાભી કૃણાલ પંડ્યા અને પંખુડી શર્મા પણ હાજર રહ્યા હતા. હાર્દિકે પણ વરઘોડામાં દુલ્હા સાથે ખૂબ ડાન્સ કર્યો હતો. સચિન તેંડુલકર પોતાની પત્ની સાથે હાજર રહ્યા.

લગ્ન શનિવારે સાંજે મુંબઇના બાંદ્રા-કુર્લા કોમ્પલિક્સ સ્થિત જિયો વર્લ્ડ સેન્ટરમાં ધામધૂમથી સંપન્ન થયા. 10 માર્ચે સાંજે જિયો વર્લ્ડ સેન્ટરમાં ડિનર સેલિબ્રેશનનું આયોજન કરાયું છે. 11 માર્ચે જિયો વર્લ્ડ સેન્ટરમાં જ ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન યોજાશે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી