• Home
  • Photo
  • Bharat latest poster has Salman Khan and his obsession Katrina Kaif

'ભારત' ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કૈફ અને દિશા પટણીનો લુક રિલીઝ

'ભારત' ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ થયું છે જેમાં સલમાનની સાથે કેટરીના કૈફ દેખાય છે. સલમાને ફોટો શેર કરતાં લખ્યું હતું કે, 'અને પછી અમારી જિંદગીમાં આવી મેડમ સર'. 'ભારત' ફિલ્મ 5 જૂને ઈદના દિવસે રિલીઝ થશે.

ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ફિલ્મ 'ભારત'માં સલમાનનો 60ના દશકનો અને 70ના દશકનો લુક રિલીઝ થયો હતો. એક પોસ્ટરમાં સલમાનની સાથે દિશા પટણીનો પણ પાછળ દેખાઈ રહી છે.

સલમાન ખાનની આ ફિલ્મ કોરિયન ફિલ્મની રિમેક છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી