• Home
  • Photo
  • Aamir Khan's 54th Birthday Celebration With Wife Kiran Rao & Media, Announces his next film also

આમિરે પોતાના ઘરે મીડિયા સાથે 54મો બર્થડે સેલિબ્રેટ કર્યો, નેક્સ્ટ ફિલ્મની જાહેરાત પણ કરી

આમિર ખાને મુંબઈના પોતાના ઘરે પ્રેસ મીટમાં પોતાનો 54મો બર્થડે પત્ની કિરણ રાવ સાથે ઉજવ્યો. આ પ્રેસ મીટમાં આમિરે પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની જાહેરાત કરી.

ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'નું ઓફિશિયલ અડેપ્ટેશન છે. આમિરે તેના રાઇટ્સ ખરીદી લીધા છે. ફિલ્મ વાયાકોમ અને આમિર ખાન પ્રોડક્શન દ્વારા સાથે પ્રોડ્યૂસ કરવામાં આવશે. ફિલ્મના ડિરેક્ટર 'સિક્રેટ સુપરસ્ટાર' ફેમ અદ્વૈત ચંદન હશે.

ફિલ્મનાં અડેપ્ટેશન રાઇટ્સ મેળવવા માટે આમિર 8 વર્ષથી પ્રયત્ન કરી રહ્યો હતો. ફિલ્મ શરૂઆતમાં તો ઉત્તર ભારતમાં જ શૂટ કરવામાં આવશે. હાલ તો તેઓ શૂટિંગ માટેનાં યોગ્ય લોકેશન્સ શોધી રહ્યાં છે.

ફોરેસ્ટ ગમ્પના હીરો ટોમ હેન્ક્સ સાથેની સરખામણીને લઈને આમિરને ઘણા સવાલો પુછવામા આવ્યા હતા. આમિરે કહ્યું, 'મને બહુ બધી સમાનતા લગતી નથી પણ બધા કહે છે કે અમે દેખાવમાં સરખા લાગીએ છીએ. કદાચ અમારી આંખો અને એનર્જી લેવલ સરખાં છે.'

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી