• Home
  • Photo
  • A woman goes through surgery worth Rs 21 lakhs to look like Meghan Markle

મેગન માર્કેલ જેવી દેખાવા અમેરિકી મહિલાએ 21 લાખ રૂપિયા ખર્ચી સર્જરી કરાવી

અમેરિકી મહિલા સોચી ગ્રીરે બ્રિટિશ પ્રિન્સ હેરીનાં પત્ની મેગન માર્કેલ જેવી દેખાવા માટે 21 લાખ રૂપિયા ખર્ચી કોસ્મેટિક સર્જરી કરાવી. 36 વર્ષીય સોચી એક વકીલ છે. સોચી મેગન જેવું નાક અને દાઢી ઇચ્છતી હતી.

સોચીએ કહ્યું કે, મારા ત્રીજા બાળકની ડિલિવરી બાદ મારું શરીર પહેલાં જેવું નહોતું. આત્મવિશ્વાસ ઘટી ગયો હતો. હવે સર્જરીથી મારું આત્સસન્માન વધી ગયું છે કેમ કે હું મેગન માર્કેલ જેવી દેખાઉં છું.

મેગનની સગાઇ નક્કી થઇ ત્યારથી તે તેને ફોલો કરતી હતી. રોયલ વેડિંગ દરમ્યાન સોચી અને તેના ડોક્ટર મેગનના દરેક લુક પર નજર રાખતા જેથી સર્જરીમાં તેને ફાયદો થઇ શકે.

સોચી મેગન જેવું નાક અને દાઢી ઇચ્છતી હતી. સોચીએ કહ્યું કે, હું મારા સર્જરી બાદના લુકથી ખૂબ ખુશ છું. હું જેવો લુક ઇચ્છતી હતી આ એકદમ એવો જ લુક છે. હું હવે ખૂબ આત્મવિશ્વાસથી રહી શકું છું. ડાબી બાજુનો ફોટો સર્જરી પહેલાંનો છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી