• Home
  • Photo
  • 12-year-old Thai professional makeup artist buys BMW on her birthday using own money

12 વર્ષની મેકઅપ આર્ટિસ્ટે યુટયૂબની કમાણીમાંથી BMW કાર ખરીદી

થાઈલેન્ડની નેતહનાને 12માં બર્થડે પર પોતાની યુટયૂબની કમાણીમાંથી ખરીદેલી BMW કાર પોતાને જ ગિફ્ટ કરી હતી.

ચેંતાબુરી શહેરની રહેવાસી નેતહનાન વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે. આજે  નેતહનાનની યુટયૂબ ચેનલના અઢી લાખથી વધારે સબસ્ક્રાઈબર છે. ફેસબુકમાં તેના 80 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે.

જે ઉંમરે બાળકો રમકડાંથી રમતા હોય છે એટલે કે 3 વર્ષની ઉંમરે તે  મેકઅપ કરતા શીખી ગઈ હતી.

દીકરીની મેકઅપ કરવામાં આટલી બધી ફાવટ જોઈને 5 વર્ષની ઉંમરે તેની  માતાએ યુટયૂબ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

નેતહનાન લંડન ફેશન વીકમાં મેકઅપ કરવાવાળી સૌથી નાની ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી