તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Weather Update: Snowfall In Himachal,Uttarakhand And Kashmir, Cold Wind In Punjab To MP

કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાની મોજ માણતા લોકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિમવર્ષાએ નાવને પણ બરફથી ઢાંકી દીધી - Divya Bhaskar
હિમવર્ષાએ નાવને પણ બરફથી ઢાંકી દીધી

 

નેશનલ ડેસ્ક: જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બારે બરફવર્ષાના કારણે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. હિમાચલના શિમલા, મનાલી, કિન્નૌક અને ડલહૌજી સહિત ઘણાં વિસ્તારોમાં રવિવારે ભારે બરફવર્ષા થઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...