• Home
  • Photo
  • Water Supply problem In latur village Of Maharastara

પાણી વિના લોકો પરેશાન, પાઈપલાઈનમાંથી પાણી ભરવા મજબૂર

ગરમીનો પારો ઊંચકાતાની સાથે જ મહારાષ્ટ્રના લાતૂર શહેરની આસપાસના ગામ લોકોમાં પાણીની સમસ્યાએ પણ જોર પકડ્યું છે.

અહીં સપ્તાહમાં એક દિવસ જ પાણી મળે છે.  અહીં બાળકોથી માંડી ઘરડા લોકો પણ પાણી ભરવા માટે આવે છે.

લાતૂરની આસપાસના વિસ્તારોમાં આ નજારો સામાન્ય છે.

ગત વર્ષે પણ મહારાષ્ટ્રનો લાતૂર વિસ્તાર પાણીની  ભયંકર તંગીને કારણે મીડિયા માટે હોટ ટોપિક રહ્યો હતો

અહીંના લોકો હાઈવેની એક જગ્યા પર ભેગા થઈ શહેરમાં જનારી કપાયેલી પાઈપલાઈનમાંથી પાણી ભરે છે. જ્યારે સપ્તાહમાં એક વખત અહીંથી શહેર તરફ પાણી જાય છે તો તે કપાયેલી પાઈપલાઈનમાંથી બહાર આવે છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી