• Home
  • Photo
  • Thunderstrom in india 35 people lost their lives

દેશભરમાં માવઠાંએ મોલ બગાડ્યો

દેશભરમાં મંગળવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો.જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ , રાજસ્થાન , ઝારખંડ , હિમાચલ , હરિયાણા અને નવી દિલ્હીમાં ભારે વરસાદ અને વીજળીને કારણે 35 લોકોનું મોત થયું હતું.

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં બરફ વર્ષાને કારણે પપૈયાના પાકને મોટું નુકસાન થયું હતું

જયપુરમાં મંગળવારે વરસાદના કારણે અંધકાર છવાયો હતો. આ તસવીર ટોંક રોડની છે. લોકોએ તેમના વાહનની લાઈટના સહારે આગળ વધવું પડ્યું હતું.

રાજસ્થાનના કોટામાં મંગળવારે આવેલા ભારે વરસાદે તાતની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. અહીંની મંડીઓમાં રખાયેલા ઘઉં પલળી ગયા હતા.

આ તસવીર ઉદેયપુરની છે. અહીં 750 થાંભલાઓ પડ્યા હતા. રેલવે સ્ટેશનનો ટીનશેેડ પણ પડી ગયો હતો. મોટી સંખ્યામાં વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

મણિપુરના પાટનગર ઈમ્ફાલમાં પણ ભારે વરસાદ અને તોફાનને કારણે રહેણાક મકાનોને મોટું નુકસાન થયું હતું

જયપુરમાં ભારે વરસાદને કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને જોતા અહીં વાહન વ્યવહાર અટકી ગયો હતો.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી