રાજસ્થાન રેતીના ઢૂવામાં ઢંકાયું

ચુરુ અને શેખાવટીમાં વાવાઝોડાની ગતિ 110થી 125 કિમી કલાક હતી. ફતેહપુરના ગામ દેવાસમાં વાવાઝોડા સમયે આ પ્રકારે દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ તસવીર ચુરુ શહેરની છે. અહીં 15 વર્ષ બાદ રેતીનું તોફાન આવ્યું છે. 2004માં પણ આવું તોફાન આવ્યું હતું.

આ તસવીર જયપુરની છે.

આ તસવીર જયપુરની છે.

જયપુરમાં રવિવારે 50 કિમી પ્રતિ કલાકની ગતિ આ તોફાન આવ્યું હતું.

જયપુરમાં તોફાનના કારણે ઘણી જગ્યાએ વીજપ્રવાહ ખોરવાયો હતો

શ્રીગંગાનગરમાં રવિવારે વાવાઝોડા આવ્યું  હતું. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં બરફ સાથે વરસાદ પડ્યો હતો.

અનુપગઢમાં વાવાઝોડાનું દ્રશ્ય

અનુપગઢમાં વાવાઝોડાનું દ્રશ્ય

રવિવારે સાંજે ચાર કલાકે રેતીની વાવાઝોડાના કારણે અંધકાર છવાયો હતો.

રાજસ્થાનમાં વાવાઝોડનું દ્રશ્ય

રાજસ્થાનમાં વાવાઝોડનું દ્રશ્ય

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી