શ્રીલંકામાં સિરીયલ બ્લાસ્ટની દર્દનાક તસવીરો

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પર્વના અવસરે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલમાં ત્રણ સીરિયલ બ્લાસ્ટ થયા હતા.

આ બ્લાસ્ટમાં અત્યાર સુધી 35 વિદેશીઓ સહિત 156 લોકોના મોત થયા છે. 400થી વધારે ઘાયલ થયા છે.

પોલીસ રેસ્કયૂ ઓપરેશન ચલાવી રહી છે

પોલીસ રેસ્કયૂ ઓપરેશન ચલાવી રહી છે

400થી વધારે લોકો ઘાયલ થતા સારવાર માટે તંત્ર કામે લાગ્યુ છે

નેગોંબોના કતુવપિતિયામાં સ્થિત સેંટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોઆ સ્થિત એક ચર્ચમાં વિસ્ફોટ થયો

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી