રાહુલ ગાંધી ફરી મંદિરમાં, વાયનાડના તિરુનેલ્લીના મંદિરમાં પૂજા કરી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે કેરળના વાયનાડ પહોંચ્યા

અહીં રાહુલ ગાંધીએ તિરુનેલ્લી મંદિરમાં પૂજા કરી

રાહુલ ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક ઉપરાંત વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ કહ્યું- હું વડાપ્રધાનની જેમ તમારી લોકો વચ્ચે જુઠ્ઠુ બોલવા માટે નથી આવ્યો

રાહુલે કહ્યું- હું આપ સૌની સાથે મહીનાઓનો નહીં, જીવનભરનો સંબંધ બાંધવા માંગુ છું.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી