પ્રિયંકા ગાંધીને સમસ્યા જણાવતા છલકાયું ખેડૂતનું દર્દ

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે ફતેહપુરના ઔંગ વિસ્તારમાં જનસંપર્ક કર્યો હતો. પ્રિયંકા રોડ માર્ગે ફતેહપુર પહોંચ્યા હતા.

પ્રિયંકાએ લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરી. આ લોકોએ ખેડૂતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે.

પ્રિયંકા પાસે જે પણ વ્યક્તિ તેની સમસ્યા લઈને આવ્યો તેને ઘણી ગંભીરતાથી પ્રિયંકાએ સાંભળી

પ્રિયંકાને સમસ્યાની જાણ કરતા ખેડૂતોની આંખ ભીંજાઈ હતી. તમામ લોકોને પ્રિયંકા ગાંધીમાં ઈન્દિરાની છાંટ જોવા મળી હતી.

પ્રિયંકાએ મતદાન કરવું એ ધર્મ છે તેવું કહી મતદાન કરવાની અપીલ કરી છે.

પ્રિંયકાએ ઔંગ વિસ્તારમાં મહિલાઓ સાથે પણ ચર્ચા કરી હતી. મહિલાઓને વિશ્વાસ અપાવતા પ્રિયંકાએ કહ્યું કે, જો તેમની સરકાર બનશે તો ન્યાય યોજના હેઠળ દરેકના ખાતામાં 72 હજાર જમા થશે.

પ્રિયંકાની સભામાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી

પ્રિયંકાએ સભામાં સરકારને આડેહાથે લીધી , પ્રિયંકા ગાંધી નોટબંધીના નિર્ણયને ખોટો ગણાવતા કહ્યું કે દેશમાં નોટબંદીથી નાના લોકોને મોટું નુકસાન થયું છે.

ઔંગમાં જનસંપર્ક બાદ પ્રિયંકા ગાંધીએ ફતેહપુરમાં રોડ શો કર્યો

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી