• Home
  • Photo
  • priya dutt had gone For Nomination with Brother Sanjay Dutt

ભાઈ સંજુ બાબા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચી પ્રિયા દત્ત

મુંબઈ ઉત્તર મધ્ય સંસદીય વિસ્તારથી પ્રિયા દત્તે સોમવારે ઉમેદવારીફોર્મ ભર્યું છે.

પ્રિયા દત્ત , સુનીલ દત્તના નિધન બાદ પછી તેમની જ બેઠક પરથી ઉત્તર પશ્વિમ મુંબઈથી 2005માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું.

ફોર્ભ ભરવા જતા પહેલા બન્ને ભાઈ બહેને પિતાની તસવીર સાથે ફોટો પડાવ્યો

પ્રિયા સાથે તેમના ભાઈ અને અભિનેતા સંજય દત્ત પણ તેમની સાથે રહ્યાં હતા.

પ્રિયાએ ફોટાઓને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, મને મળેલા પ્રેમ અને સમર્થન માટે હું આપ સૌની આભારી છું.  આવો એક મજબૂત લોકતંત્ર, શાંતિ અને સ્વતંત્રતાના મૂલ્યોની દિશામાં કામ કરીએ, જય હિન્દ

ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પરથી પ્રિયા દત્તની લડાઈ ભાજપના સાંસદ પૂનમ મહાજન સાથે છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી