• Home
  • Photo
  • poeple made poster For PM modi in Madhyaprdesh

ઘરની બહાર લાગ્યા પોસ્ટર 'અહીં મોદી મોદીની બૂમો પાડશો તો જ દરવાજો ખૂલશે'

મધ્યપ્રદેશના મુરૌના જિલ્લાના રામનગર મોહલ્લના લોકોમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.અહીં દરેક ઘરની બહાર મોદીના નામની બૂમો પાડવાના પોસ્ટર લાગ્યા છે.

મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી 2019 ચાર તબક્કાઓમાં યોજાશે.  પહેલા તબક્કાની ચૂંટણી 29 એપ્રિલે યોજાવાની છે. જેમાં રાજ્યની 6 બેઠકો માટે મતદાન કરવામાં આવશે

અહીંના લોકોનું કહેવું છે કે,પીએમ મોદીએ જે પ્રકારે મહિલાઓ અને દેશ માટે કામ કર્યું છે, તેને જોતા તેમને ફરી સત્તામાં આવવું જોઈએ.

ક્યાંક પોસ્ટર લગાવાયા છે,તો ક્યાંક હાથથી લખવામાં આવ્યું છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી