• Home
  • Photo
  • Loksabha election 2019 campaign phase i photo story BJP congress

જુઓ ચૂંટણીની મૌસમમાં રાજકીય પક્ષોના રંગ

લોકસભા ચૂંટણી 2019 માટે પહેલા તબક્કા માટે ચૂંટણી પ્રચાર મંગળવાર સાંજે ખતમ થયો છે. જુઓ પહેલા તબક્કાની એવી અદભૂત તસવીરો કે જેમાં ચૂંટણીના ઘણા રંગ એકસાથે જોવા મળ્યા છે.

આ લોકો માટે કોણ મોદી અને કોણ પાયલટ બધા એક જ સમાન છે.

ચૂંટણી સભા ખતમ થયા બાદ રાહતની પળો

ચૂંટણી સભા ખતમ થયા બાદ રાહતની પળો

ચૂંટણીમાં બાળકો પણ જોશમાં જોવા મળ્યા

ચૂંટણીમાં બાળકો પણ જોશમાં જોવા મળ્યા

ચૂંટણી પ્રચારની ભાગમદોડમાં પરસેવો આવી જાય છે. પીએમ મોદીને પણ આ અહેસાસ થતો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચોકીદાર જ ચોર છેના કેમ્પેઈનને જનતા વચ્ચે લઈ ગયા

ચૂંટણી સભામાં જનતાનો મૂડ

ચૂંટણી સભામાં જનતાનો મૂડ

ભાજપના પોલિટિક્સમાં રામ અને તેમની સાથે જોડાયેલા પાત્રો મુખ્ય હોય છે.એવામાં આ તસવીરમાં હનુમાનના રૂપમાં સમર્થક પાર્ટીને સમર્થન કરી રહ્યા છે. આટલુ જ નહીં છાતી પર રામ રૂપે પીએમ મોદીની તસવીર પણ ટાંગી છે.

અહીં એક સમર્થક કોંગ્રેસના રંગે રંગાયો

અહીં એક સમર્થક કોંગ્રેસના રંગે રંગાયો

મહિલાઓમાં પણ પીએમ મોદીનો ક્રેઝ

મહિલાઓમાં પણ પીએમ મોદીનો ક્રેઝ

યુવાનો પણ ચૂંટણીના ઉત્સાહમાં

યુવાનો પણ ચૂંટણીના ઉત્સાહમાં

કોંગ્રેસ મેનિફેસ્ટો બહાર પાડી જનતાને ઘણા વાયદાઓ કર્યા

કોંગ્રેસનો પ્રચાર કરતા પ્રિયંકા ગાંધી

કોંગ્રેસનો પ્રચાર કરતા પ્રિયંકા ગાંધી

સર્મથકોનો જુસ્સો ભાજપના રંગમાં શરીને રંગી દીધું

દેશના પ્રમુખ રાષ્ટ્રીય દળ ભાજપ , તૃણમૂલ કોંગ્રેસ , ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રતીકોની ડિશના રૂપમાં જોવા મળી હતી.

ભાજપે પણ મેનિફેસ્ટો બહાર પાડી જનતા પર વાયદાઓનો વરસાદ કર્યો

ચૂંટણી પ્રચારમાં એક આવું ઝનુની રૂપ પણ

ચૂંટણી પ્રચારમાં એક આવું ઝનુની રૂપ પણ

ચૂંટણી સભાઓમાં પોતાના પ્રિય નેતાને સાંભળવા માટે જનતા ગમે તેવા કષ્ટ ઉઠાવવા તૈયાર

પશ્વિમ બંગાળમાં મમતા જાદુ જોવા મળ્યો . દિવાલો પર મમતા બેનર્જીની જ તસવીરો જોવા મળી રહી છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી