• Home
  • Photo
  • international shivratri mahotsav in mandi photos

મંડીનાં દરબારમાં દેવતાઓનો જમાવડાનું સમાપન

મંદીર પટાંગણામા ભક્તોનો જમાવડો

મંદીર પટાંગણામા ભક્તોનો જમાવડો

હિમાચલનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સોમવારે શોભાયાત્રાનું નેતૃત્વ કર્યુ હતુ.

માધોરાય મંદિરથી શરૂ થયેલી અંતિમ શોભાયાત્રા પહેલા બાબા ભૂતનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ મેલા ગ્રાઉન્ડ સુધી પહોંચી હતી.

શોભાયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ કરતબ  કરતા નજરે પડ્યા

મંડીનાં પટાંગણમાં દેવતાઓનાં દરબારને સજાવવામાં આવ્યો હતો,જેમાં હજારો લોકોએ દેવતાઓનાં દર્શન કર્યા હતા.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી