• Home
  • Photo
  • election Departmenr Start Special Train for Awarness of Voting

મતદાતાઓને જાગૃત કરવા માટે ચૂંટણી વિભાગે ખાસ ટ્રેનને લીલી ઝંડી આપી

કોટાથી ચૂંટણી વિભાગે એક નવી પહેલ કરીને વિશેષ ટ્રેનને લીલી ઝંડી આપી છે જે દેશના ખૂણે ખૂણા સુધી મતદાતાઓને મતદાન કરવા માટે જાગૃત કરશે. મતદાનના દિવસે આ ટ્રેન મુસાફરીની સાથે લોકોને મતદાન કરવા માટે પણ પ્રેરશે.

ઓખાથી માંડી ગુવ્હાટી સુધી જનારી આ ટ્રેન દ્ધારકા એક્સપ્રેસ જેને કોટામાં ચૂંટણી વિભાગે મતદાતાઓને જાગૃત કરવા માટે લીલી ઝંડી આપીને રવાના કરી છે.

ચૂંટણી વિભાગ અને રેલવેની સમગ્ર ટીમ સ્ટેશન પર વિવિધ કાર્યક્રમો કરી રહી છે તથા ટ્રેનની બહાર અને કોચના ખૂણે ખૂણામાં સ્ટીકર લગાવીને મુસાફરોને મતદાન કરવા માટે પ્રેરી રહી છે.

દ્વારકા એક્સપ્રેસના દરેક વિભાગમાં આ પ્રકારના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. અહીંથી આ ટ્રેનને કોટા જિલ્લાના ચૂંટણી અધિકારીએ લીલી ઝંડી આપીને રવાની કરી દીધી છે. આ ટ્રેન જ્યાંથી પસાર થશે લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી