તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ આલિશાન હોટેલ નહિ પરંતુ બેઈજિંગનું રેલવે સ્ટેશન છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ સ્ટેશનો આલીશાન હોટેલ જેવા જ લાગી રહ્યાં છે. - Divya Bhaskar
આ સ્ટેશનો આલીશાન હોટેલ જેવા જ લાગી રહ્યાં છે.

 


બેઈજિંગઃ ચીનમાં સબવે લાઈન 6 અને 8નાં ઘણાં નવા સ્ટેશનો તૈયાર કરાયા છે. આ સ્ટેશનો તેમની બનાવટ અને સૌદર્યતાનાં કારણે ઘણા ચર્ચામાં છે.  1લી જાન્યુઆરી,2019થી આ સ્ટેશનો શરૂ કરાયા છે. જેની થીમ ચાર પ્રકારનાં વાતાવરણ પર રાખવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...