તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસામમાં બિહુની ધુમધામપૂર્વક ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 એપ્રિલે આસામમાં ધામધુમપુર્વક બિહુ પર્વની ઉજવણી કરવામાં આવી હતી - Divya Bhaskar
15 એપ્રિલે આસામમાં ધામધુમપુર્વક બિહુ પર્વની ઉજવણી કરવામાં આવી હતી

આસામમાં બિહુ પર્વ ધુમધામથી મનાવાઈ રહ્યો છે. આસામના લોકોએ રંગોળી બનાવીને ઘરોની સજાવટ કરી છે.આ દિવસે ખેડૂતો વાવેલા પાકને ઘરે લાવે છે. આ તહેવાર આસામનો મુખ્ય તહેવાર છે. 
 
અન્ય સમાચારો પણ છે...