• Home
  • Photo
  • Candidate went for the Nomination without Clothes

ખેડૂતો-મજૂરોની પરિસ્થિતિ જણાવવા અર્ધનગ્ન હાલતમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા

રાંચીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આદિવાસી ખેડૂત પાર્ટીના ઉમેદવાર અંજની કુમાર પાંડેય અલગ જ અંદાજમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા.

પાંડેય અને તેમના સમર્થકો અર્ધનગ્ન અવસ્થામાં જ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા

સફેદ ધોતી અને માથે લાલ કપડું  બાંધી નીકળેલા પાંડેયે દેશમાં ખેડૂતો અને મજૂરોની કપરી પરિસ્થીતી બતાવી હતી. આ જ સ્થિતીમાં તેઓ સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા.

અંજની કુમાર પાંડેય કહ્યું કે, આદિવાસી ખેડૂત મજૂર પાર્ટી 30 વર્ષોથી ખેડૂતો, ગરીબો , પછાત લોકો માટે કામ કરી રહી છે.

અંજની હાલ ઝારખંડના જનરલ કામગાર યુનિયનના જનરલ સેક્રેટરી છે.

પાંડેય મજૂરોની પરેશાનીઓ અને તેમના અધિકાર માટે મતદાતાઓને વોટ આપવાની અપીલ કરશે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી