• Home
  • Photo
  • Bangalore team on the field green jersey peharine Northern

બેંગ્લોરની ટીમ લીલા રંગની જર્સી પેહરીને મેદાનમાં ઉતરી

બેંગ્લોરની ટીમ પર્યાવરણ સંરક્ષણ માટે દરવર્ષે પ્રયત્ન કરે છે. બેંગ્લોરના કેપ્ટન વિરાટે દિલ્હીના કેપ્ટન શ્રેયસને છોડ ભેટ કર્યો

2011માં ગો ગ્રીન અભિયાનની શરુઆત કરી હતી, તે અંતગર્ત જર્સી પર વિરાટે સાઇન પણ કરી

આઇપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન એક દિવસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ લીલા રંગની જર્સી પહેરી છે.

આ જર્સી બનાવા માટે પ્લાસ્ટીકની બોટલને રિસાઇકલ કરવામાં આવે છે, તથા ટીમ લોકોને વૃક્ષ વાવવાની અપીલ કરે છે.

આરસીબી ટીમના ખેલાડીઓને સપોર્ટ કરવા આવતા ચાહકો પણ ગ્રીન જર્સી અને ગ્રીન ફ્લેગ લઇને આવ્યા હતા

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી