કર્ણાટકમાં રમાય છે અગ્નિ કેલી, આગ ફેંકવાની અનોખી રમત જુઓ તસવીરોમાં

કર્ણાટકના મેંગલોરમાં કૈથલમાં અગ્નિકેલી નામના તહેવારની ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે.

અહીં ભક્તો જૂની પરંપરા પ્રમાણે એક બીજા પર આગ ફેંકે છે.

આ ખેલ આતુર અને કલત્તુર ગામના લોકો વચ્ચે રમાય છે. જેમા નારિયેળની છાલમાંથી બનાવાયેલી મશાલ એકબીજા પર ફેંકવામાં આવે છે.

માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ પ્રકારની રમત રમવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, માં દુર્ગાના આર્શીવાદથી આ રમત રમવાથી શારિરીક પીડાથી પણ છૂટકારો મળી શકે છે.

આ રમતમાં એક વ્યક્તિ ફક્ત પાંચ વખત જ સળગતી મશાલ ફેંકી શકે છે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી