તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકનોલોજી સાથે જોડાયેલી 100 ચીજો ટાઈમ કેપ્સ્યુલમાં જમનીમાં દફન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેકનોલોજી સાથે જોડાયેલી 100 અલગ અલગ ચીજોને આ ટાઈમ કેપ્સ્યુલમાં મુકાઈ - Divya Bhaskar
ટેકનોલોજી સાથે જોડાયેલી 100 અલગ અલગ ચીજોને આ ટાઈમ કેપ્સ્યુલમાં મુકાઈ

 

જલંધરઃ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં ચાલી રહેલા 106માં ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસ દરમિયાન નોબલ પુરસ્કાર વિજેતાઓએ ટેકનોલોજી સાથે જોડાયેલી 100 જુદી જુદી ચીજોને એક ટાઈમ કેપ્સ્યુલમાં રાખીને જમનીમાં 10 ફુટ ઊંડે દફન કરી હતી. જેનો હેતુ 100 વર્ષ પછી લોકોને 2019ની આ ટેકનોલજી અંગેની માહિતી મળી શકે

 

અન્ય સમાચારો પણ છે...