તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેનેડામાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા 'નારી શક્તિ' ચાય પે ચર્ચાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ પ્રતિકાત્મક) - Divya Bhaskar
(તસવીરઃ પ્રતિકાત્મક)
  • આગામી 14 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે 

એનઆરજી ડેસ્કઃ ભારતમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેનેડામાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપોર્ટ નારી શક્તિ ચાય પે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી 14 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી યોજાશે. સ્કારર્બોરોના રાધાકૃષ્ણ મંદિરમાં યોજાનારા આ કાર્યક્રમનું સંચાલન કેનેડામાં રહેતા બિંદુબેન પુરોહિત (Mo. 416-399-3787),  શિલ્પાબેન પટેલ (Mo. 6477087425), ચિંતન ભાવસાર (Mo. 6479893490), ગાયત્રી બેન દેસાઇ (Mo. 6478323690) કરશે. 

આ રેલીમાં ભાગ લેવા ઇચ્છતી બહેનોએ ઉપર દર્શાવેલા સંચાલકો સાથે સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કાર્યક્રમના અંતે રાધાકૃષ્ણ મંદિરમાં ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

જો તમે આ ઇવેન્ટ અને આગામી કોઇ પણ ઇવેન્ટમાં ભાગ લેવા ઇચ્છતા હો તો ઓર્ગેનાઇઝર્સનો સંપર્ક કરી શકો છો. 

અન્ય સમાચારો પણ છે...