અમેરિકામાં વધુ એક ગુજરાતીની નિર્મમ હત્યા, મોટેલમાંથી મળ્યો મૃતદેહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટેલના રૂમમાંથી મળ્યો મૃતદેહ 

એનઆરજી ડેસ્કઃ ગુજરાતમાં વલસાડના કલવાડાના રહેવાસી અને હાલ અમેરિકામાં વસતા ભીખુભાઇ પટેલની હત્યા કરવામાં આવી છે. ભીખુભાઇનો મૃતદેહ તેમની જ માલિકીની મોટેલના રૂમમાંથી મળી આવ્યો હતો. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ભીખુ પટેલનો પરિવાર હાલ અમેરિકામાં જ વસવાટ કરે છે. 
 
અન્ય સમાચારો પણ છે...