ઊંધિયા પાર્ટી / એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં પોંક-ઊંધિયા અને જલેબીની ઉજાણી: 1600 ગુજરાતીઓએ જ્યાફ્ત માણી

1600 Gujarati people in food party in atlanta in US
X
1600 Gujarati people in food party in atlanta in US

DivyaBhaskar.com

Feb 26, 2019, 07:36 PM IST
અમેરિકા: એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી વિદેશની ધરતી પર વસવાટ કરતા ભારતીય-ગુજરાતી પરિવારોની એક્તા માટેની વિવિધ પ્રવૃત્તિઓના આયોજનનું કેન્દ્ર બની છે. જે અંતર્ગત શનિવારે પોંક-ઊંધિયું-જલેબીની ઉજાણીનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વેળા તોફાની પવન-વરસાદ અને 5 ડિગ્રી ઠંડી સાથેનો બર્ફિલો માહોલ હોવા છતાં 1600 ગુજરાતીઓએ પોંક-ઊંધિયું-જલેબીની ઉજાણીમાં ભાગ લીધો હતો. પોંક-ઊંધિયું-જલેબીની ઉજાણી સાથે ગુજરાતી પરિવારોએ માદરે વતનની યાદો તાજી કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી