Home >> NRG >> USA
 • કેનેડા: 'ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત' કરશે વાયબ્રન્ટ ઓન્તારિયો સમિટનું આયોજન
  એનઆરજી ડેસ્કઃ કેનેડાના ગુજરાતીઓના નોટ-ફોર-પ્રોફીટ સંગઠન ફ્રેન્ડઝ ઓફ ગુજરાત (FOG) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે કેનેડામાં મેયર્સ કોન્ફરન્સ અને આવતા વર્ષે ઓન્તારીયોમાં વાયબ્રન્ટ ઓન્તારીયો સમિટનું આયોજન કરવામાં આવશે. એક અન્ય મહત્વના પ્રયાસ તરીકે ફ્રેન્ડઝ ઓફ ગુજરાત આ વર્ષે કેનેડામાં મેયર્સ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ ટોચના શહેરોના મેયરોને ઓન્તારીયોના મેયર્સને મળવા માટે આમંત્રણ આપવામાં આવશે, જેથી સ્માર્ટ સીટીઝના મહત્વના મુદ્દાઓ અંગે જ્ઞાનનું...
  March 22, 07:35 PM
 • USમાં સરળતાથી વર્ક વિઝા મેળવવા માટે, ધ્યાનમાં રાખો 10 વાતો
  એનઆરજી ડેસ્કઃ શું તમે અમેરિકા જવાના સપનાં જોઇ રહ્યા છો? તેમાંય વળી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) પ્રોફેશનલ્સ છો? તો આ વાત નોંધી લો: ફાઇનાન્શિયલ યર 2019 માટે H1-B વિઝાની એપ્લિકેશન બીજી એપ્રિલથી સ્વીકારવામાં આવશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS) દ્વારા આ જાહેરાત આજે બુધવારે કરવામાં આવી છે. આ સાથે જ, યુએસસીઆઇએસએ એવી જાહેરાત પણ કરી છે કે, એચ1-બી પિટિશનની પ્રીમિયમ પ્રોસેસિંગ એન્યુઅલ કેપ્સને આધારિત હશે, તેને અનિશ્ચિતકાળ સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. USCISના જણાવ્યા અનુસાર, પ્રીમિયમ પ્રોસેસિંગનું...
  March 21, 09:26 PM
 • US: મોટલ ચલાવતા ગુજરાતી દંપતી પર કબૂતરબાજીનો આરોપ, 2 વર્ષની સજા
  એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં મોટેલ ચલાવતા ગુજરાતી દંપત્તિને કબૂતરબાજીના દોષિત ગણાવીને કોર્ટે સજા સંભળાવી છે. દંપત્તિને ભારતથી ગેરકાયદેસર ઇમિગ્રેશન અને શ્રમિકાનો શોષણ મામલે દોષી ઠેરવ્યા છે. ગુજરાતના 50 વર્ષીય વિષ્ણુભાઇ ચૌધરી અને તેમની 44 વર્ષીય પત્ની લીલાબહેન ચૌધરીને કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. આ ગુજરાતી દંપત્તિ નેબારસ્કાના કિમબેલમાં રહે છે. તેઓને પીડિતને 40 હજાર અમેરિકન ડોલર (અંદાજિત 26 લાખ રૂપિયા) આપવાનો આદેશ આપ્યો છે. આ દંપત્તિને બે વર્ષની કેદ બાદ ભારત પરત મોકલી દેવામાં આવશે. ત્રણ...
  March 21, 01:40 PM
 • US: પટેલ દંપતિએ સિંગલ મધરને આપ્યું 1 કરોડનું દાન, 16 દિવસમાં બનાવી આપ્યું ઘર
  એનઆરજી ડેસ્કઃ દુનિયાના કોઇ પણ ખૂણે વસતા ગુજરાતીઓ કંઇક નવું કરવા અને પરિવર્તન લાવવા માટે જાણીતા છે. આવા જ એક ગુજરાતી ડોક્ટર છે કિરણ પટેલ અને તેમના પત્ની ડોક્ટર પલ્લવી પટેલ. અવાર-નવાર કરોડો રૂપિયાનું દાન કરતા આ પટેલ ફેમિલી એકવાર ફરીથી ચર્ચામાં છે. ગુજરાતી અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ-ટર્ન્ડ આન્ત્રપ્રિન્યોર કિરણ પટેલ અને તેમના પત્ની પેડિયાસ્ટ્રીશિયન પલ્લવી પટેલે ફ્લોરિડામાં 1 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યુ છે. સોન્યા પ્રાત નામની એક સિંગલ મધર જેના ઉપર બે દીકરા અને એક દીકરીની જવાબદારી છે, તેને...
  March 16, 07:46 PM
 • રહેમાન સાથે કામ કરી ચૂકી છે આ યુવતી, વિદેશની ધરતી પર રેલાવે છે ભારતીય સૂર
  એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતી ફાલ્ગુની શાહે ભારતના દિગ્ગજ ગાયકો જેમ કે કિશોરી અમોનકર અને ઉસ્તાદ સુલ્તાન ખાન પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે. આ સિવાય તેણે યોયો મા, ફિલિપ ગ્લાસ અને એ આર રહેમાનની ટીમ સાથે પણ કામ કર્યુ છે. ફાલ્ગુનીના અવાજમાં રૉ એનર્જી અહીંના વિદેશીઓને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો અનેરો જ ખ્યાલ આપે છે. ફાલ્ગુની અહીં ફાલુના નામે ઓળખાય છે. ફાલ્ગુની હાલમાં તેના પ્રોજેક્ટ ફાલુઝ બાજાર અર્થ ભારતમાં છે. અહીં તેનું લેટેસ્ટ આલ્બમ આ અઠવાડિયાના અંતે લૉન્ચ કરશે. ફાલ્ગુનીના આ આલ્બમમાં...
  March 9, 08:07 PM
 • મહિલા દિવસ Spl: ગુજરાતી યુવતીએ અમેરિકામાં લાખોની નોકરી ઠુકરાવી, આજે 25 દેશોમાં છે બિઝનેસ
  એનઆરજી ડેસ્ક: મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ નીકળી ચૂકી છે. તે જાતે પોતાની મહેનતથી જ તેના સપના પૂરા કરે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેટ્રોપોલિસ હેલ્થ કેરનાં મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અમીરા શાહ. 4 હજારથી વધુ કર્મચારીઓને રોજગારી - વર્ષ 1981ના વર્ષમાં મુંબઇમાં ગામદેવી વિસ્તારમાં સ્થપાયેલી પેથોલોજી શાહ લેબનો નવો અવતાર મેટ્રોપોલિસ હેલ્થ કેર છે. - પિતાએ શરૂ કરેલી સિંગલ લેબને પુત્રીએ આજે 3000 કરોડના એમ્પાયરમાં તબદીલ કરી નાંખી છે. - અમીરા શાહની મેટ્રોપોલિસ હેલ્થ કેરનો બિઝનેસ આજે 25થી વધુ...
  March 7, 05:59 PM
 • 'મારાં દેશમાંથી નિકળી જાવ' તેવું કહી ભારતીયને મારી ગોળી, મળી 50 વર્ષની સજા
  એનઆરજી ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડન્ટ બન્યા બાદ અમેરિકામાં અનેક જાતિવાદી હુમલા થયા હતા. ત્યાં એક માથા ફરેલા 51 વર્ષીય એડમ પ્યૂરિન્ટને એક બારમાં ઓપન ફાયરિંગ કરીને ભારતીય એન્જિનિયરની હત્યા કરી દીધી હતી. એડમને એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોતલાની હત્યા મામલે દોષી ઠેરવવામાં આવ્યો છે. નશામાં હતો એડમ પ્યૂરિન્ટન - નજરે જોનારાઓએ જણાવ્યું કે, હુમલાખોર જાતિવાદથી પ્રેરિત હતો અને ગોળી મારતા પહેલાં બૂમો પાડી - મારાં દેશમાંથી નિકળી જાવ. - આ હુમલો અમેરિકાના કેન્સાસ રાજ્ય સ્થિત ઓસ્ટિન્સ ગ્રિલ...
  March 7, 05:39 PM
 • ભારત સહિત 4 દેશોમાં મહિલાઓ માટે કામ કરશે બિલ ગેટ્સ ફાઉન્ડેશન, 1100 Crનું રોકાણ
  નેશનલ ડેસ્કઃ બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને ભારત સહિત 4 દેશોમાં મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે 1100 કરોડ રૂપિયા (170 મિલિયન અમેરિકન ડોલર) રોકાણ કરવાની જાહેરાત કરી છે. ભારત સિવાય કેન્યા, તંજાનિયા અને યુગાન્ડાને પણ તેમાં સામેલ કર્યુ છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશને આ જાહેરાત ઇન્ટરનેશનલ મહિલા દિવસ (8 માર્ચ)ના એક દિવસ પહેલાં કરી છે. આ ફિલ્ડ્સને મળશે પ્રાયોરિટી - ફાઉન્ડેશન અનુસાર, આ રોકાણમાં મહિલાને સશક્ત બનાવવા માટે જેન્ડર ઇક્વાલિટી, ડિજીટલ ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝન, મહિલાઓ માટે રોજગાર અને તેઓને...
  March 7, 02:35 PM
 • આસ્થાનું કેન્દ્ર છે USમાં આવેલુ આ હનુમાનજી મંદિર, લાગે છે ભક્તોની લાઈનો
  એનઆરજી ડેસ્ક: ભારતમાં દેવી-દેવતાના મંદિરોને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. વિદેશમાં કાયમ માટે સ્થાયી થયેલા ભારતીયો અને ગુજરાતીઓમાં પણ આ જ આસ્થા હોય છે. જેથી તેઓ પણ તેમની નજીકના હિન્દુ મંદિરમાં પ્રાર્થના માટે જતા હોય છે. અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પણ એક વિશાળ હનુમાનજી મંદિર આવેલું છે. આલ્ફારેટ્ટાના આ મંદિરમાં પણ ભારતની જેમ જ સમગ્ર તહેવાર અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આલ્ફારેટ્ટાના આજુબાજુ વિસ્તારના લોકો માટે પણ આ હનુમાનજી મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે....
  March 6, 05:51 PM
 • USની લાખોની કમાણી છોડી; ભારતમાં બાળકો માટે એવું કર્યુ કે સાંભળીને થશે ગર્વ
  એનઆરજી ડેસ્કઃ ભારતીય મૂળના સરિત શર્મા અને સંધ્યા ગુપ્તા અમેરિકામાં રહેતા હતા. બંને ત્યાં રિસર્ચ કંપનીમાં કામ કરતા હતા. દેશ માટે કંઈક કરવાની ઈચ્છા હતી તો જોબ છોડી અને ભારત પાછા આવ્યા. હવે ભારતમાં બંને બાળકોના અભ્યાસને ક્રિએટિવિટી અંદાજ આપવા માટે કામ કરી રહ્યા છે. સરિત અને સંધ્યાએ સાથે મળીને આવિષ્કાર નામનું એક સંગઠન બનાવ્યું છે, જે બાળકોને ગણિત અને વિજ્ઞાન ભણાવવા માટે એવી રીતો શોધે છે, જેનાથી બાળકોને આ મુશ્કેલ વિષયો ગોખવા ન પડે. અભ્યાસની નવી રીતો - આ કપલ અભ્યાસની એવી રીતો બનાવે છે, જેનાથી...
  March 5, 03:44 PM
 • શિકાગોમાં જલારામ મંદિરની દશાબ્દિ વર્ષની ઉજવણી થશે
  એનઆરજી ડેસ્કઃશિકાગો નજીક પશ્ચિમના પરા વિસ્તાર હોફમેન એસ્ટેટ ટાઉનમાં શ્રી જલારામ બાપાનું એક ભવ્ય કલાત્મક મંદિર આવેલ છે અને તેને દસ વર્ષ પૂર્ણ થતા હોવાથી આ મંદિરના સંચાલકો તેમજ હરિભક્તોના સહયોગથી દશાબ્દી વર્ષની રંગેચંગે ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માર્ચ માસના પહેલા અઠવાડિયામાં ચાર દિવસના સમયગાળા દરમિયાન શ્રી જલારામ જીવન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને શાસ્ત્રીજી રમણીકભાઇ દવે વ્યાસપીઠ પર બીરાજમાન થશે અને પોતાની મધુરવાણીમાં કથાનું રસપાન કરાવશે. ચાર દિવસ માટે...
  March 2, 05:54 PM
 • જ્યારે વિદેશમાં એક સારા ઘરની ગુજરાતી મહિલાએ કોલગર્લનું લાયસન્સ લેવું જ પડ્યું
  એનઆરજી ડેસ્કઃલોસ એન્જલસથી કેટલાંક મિત્ર દંપતીઓ ઉનાળાના દિવસોમાં મેક્સિકોમાં આવેલાં Tijuana ફરવા ગયાં. આ ટીવ્હાનાહ શહેર લોસ એન્જલસથી દક્ષિણ છેડે આવેલા સાન ડીએગા થઇને જતાં મેક્સિકોની બોર્ડર પર ટીવ્હાનાહ નદીને કિનારે આવેલું છે. દરેક શહેરની ખાસિયત કે ઓળખ હોય છે. આ ટિવ્હાનાહ શહેર નામચીન એટલે કે કુખ્યાત છે. જો કે, આ લોકોને તેની ખબર નહોતી. નાઇટ ક્લબનું કલ્ચર ત્યાં ભારે પ્રચલન છે. આ બોર્ડર ટાઉનમાં ગુનાખોરીનું પ્રમાણ સૌથી વધારે છે. ડ્રગ અને પ્રોસ્ટિટ્યૂશનનો ધંધો ત્યાં મોટા પ્રમાણમાં ચાલે છે. USA Today...
  March 1, 06:02 PM
 • ભારતીય મૂળની ISIS આતંકીની અન્ય એક સાગરિત સાથે સાઉથ આફ્રિકામાં ધરપકડ
  એનઆરજી ડેસ્કઃ ભારતીય મૂળની એક 27 વર્ષીય મહિલા અને તેના સાથીને એક બ્રિટિશ દંપતિના અપહરણના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સાઉથ આફ્રિકાની સ્પેશિયલ પોલીસ હકાઇ હોક્સ અનુસાર, મહિલા અને તેના સાથી પર આઇએસઆઇ સાથે સંબંધ રાખવાનો પણ આરોપ છે. - કેપટાઉનમાં રહેતા ગૂમ થયેલા દંપતિનું નામ પોલીસ અધિકારીઓએ જાહેર નથી કર્યુ. - એવું માનવામાં આવી રહ્યું છે કે, ક્વાજુલુ-નટાલના વ્રીહીડમાં બિવાને ડેમ પાસે 12 ફેબ્રુઆરીના રોજ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. - ફાતિમ પટેલ અને સૈફીદીન અસલમ ડેલ વેચ્ચિઓ પર લૂંટ અને ચોરીનો...
  February 27, 07:20 PM
 • બિઝનેસ કરવા માટે છોડી દીધી કોલેજ, આજે અબજોપતિ છે આ ગુજરાતી યુવક
  એનઆરજી ડેસ્કઃ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું જોઇને 10 વર્ષ પહેલાં કોલેજ છોડી દેનારા ઇન્ડિયન અમેરિકન ઋષિ શાહની કંપનીનું ટર્ન ઓવર આજે કરોડોમાં છે. ઋષિએ વર્ષ 2006માં શિકાગોમાં હેલ્થ કેર ટેક કંપની આઉટકમ હેલ્થની સ્થાપના કરી હતી. તે સમયે તેનું વેલ્યુએશન 3,856 કરોડ હતી. આજે તેનું વેલ્યુએશન વધીને 5.6 બિલિયન ડોલર એટલે કે, અંદાજિત 35,990 કરોડથી વધારે છે. ઋષિના પિતા ડોક્ટર છે જેઓ ભારતથી અમેરિકામાં આવીને વસ્યા હતા. ઋષિએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણે બહેનની પ્રેરણાથી ડોક્ટરોની ઓફિસ માટે કન્ટેન્ટ તૈયાર...
  February 25, 06:55 PM
 • સિંગાપોરમાં કામ કરતા કર્મચારીઓને ફળ્યું બજેટ, ખાતામાં જમા થશે બોનસ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતમાં કેટલાંક લોકો વડાપ્રધાન પાસે 15 રૂપિયાની માંગણી કરી રહ્યા છે. હકીકતમાં, સામાન્ય ચૂંટણી પહેલાં વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતનું બધુ જ કાળું ધન પરત આવી ગયું, તો એ એટલા પૈસા હશે કે દેશના ગરીબોના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા નાખી શકાય છે. આજે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે, પરંતુ આ 15 લાખ રૂપિયા હજુ સુધી કોઇ એક એકાઉન્ટમાં પણ આવ્યા નથી. ભારતના લોકોના હાથે ભલે નિરાશા લાગી હોય, પરંતુ સિંગાપોરના સ્થાનિક લોકો સહિત અહીં વસતા...
  February 25, 11:45 AM
 • H1B વિઝા અપ્રૂવલની પોલિસી બની વધુ કડક, ભારતીય કંપનીઓની વધી મુશ્કેલીઓ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને નવી પોલીસી હેઠળ એચ1 બી વિઝાના નિયમોને વધુ કડક બનાવી દીધા છે. આ નિર્ણયની અસર એવા કર્મચારીઓ ઉપર પડશે જે એક કરતા વધુ ક્લાયન્ટ્સ માટે કામ કરી રહ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયની અસર ભારતીય આઇટી કંપનીઓ અને તેમના કર્મચારીઓ પર પડશે તે વાત નક્કી છે. આ સમાચાર બાદ દિગ્ગજ આઇટી કંપનીઓના શૅર્સમાં પણ વેચાવલી જોવા મળી રહી છે. નવી પોલિસી હેઠળ થશે આવા ફેરફાર - નવી પોલીસી હેઠળ કંપનીઓએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, તેઓના એચ1- બી કર્મચારી થર્ડ...
  February 23, 07:32 PM
 • લોકોની સેવા માટે ગુજરાતી ફીઝિશિયનની વધુ એક ઉડાન
  શિકાગોઃચંદ્રકાન્ત મોદીનો ભારતમાં ઉછેર થઇ રહ્યો હતો ત્યારે તેમના પિતાએ તેમને મેડિસિનમાં કારકીર્દી બનાવવાનું સુચન એટલા માટે કર્યું હતું કે તે સારુ જીવન જીવવાની સાથે જરૂરતમંદોને પણ મદદરૂપ થઇ શકે. આજે મોદીને ખુશી એ વાતની છે કે તેમણે તેમના પિતાની સલાહ માની. ભારતમાં મેડીકલ સ્કૂલનો અભ્યાસ પુરો કર્યા બાદ અને શિકાગો એરિયામાં પેથોલોજી અને ઇન્ટરનલ મેડિસિનમાં રેસીડન્સી પુરી કર્યા બાદ તેમણે અમેરિકામાં પેથોલોજી અને ઇમરજન્સી મેડિસિનમાં પોતાની કારકીર્દીને આગળ ધપાવી. - વ્યવસાયિક સફળતા પ્રાપ્ત...
  February 20, 05:42 PM
 • ફ્લોરિડા સ્કૂલ હત્યાકાંડને ખ્રિસ્તી-હિન્દુ-યહુદીઓ અને બૌધ્ધ નેતાઓએ વખોડી કાઢ્યો
  શિકાગોઃફ્લોરિડા હાઇસ્કુલમાં નિર્દોષ બાળકોની થયેલી કરપીણ હત્યાના પગલે સમગ્ર અમેરિકા અને પ્રમુખ સંગઠનો પૈકીનું એક અેનઆરઆઇ પ્રેસ ક્લબમાં રોષની લાગણી ફેલાઇ છે. તમામ લોકોને કડક સજા કરવામાં આવે તેમજ અમેરિકી પ્રમુખ કડક ગન લૉ બનાવે તે માટેની અપીલ કરવામાં આવી છે. - અન્ય ભાગોમાં ખ્રિસ્તી, હિન્દુ, યહુદીઓ અને બૌધ્ધ લીડર્સ નેવાદામાં મળ્યા હતા અને ફ્લોરિડા સ્કૂલ ઘટેલા હત્યાકાંડમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. - આ કાંડમાં 17 બાળકોના મોત થયા હતા. વરિષ્ઠ ગ્રીક ઓર્થોડોક્સ ક્રિસ્ટિયન પ્રિસ્ટ સ્ટીફન...
  February 19, 08:12 PM
 • USAમાં પણ બિરાજમાન છે અંબાજી માતા, ભક્તોની મનોકામના કરે છે પૂર્ણ
  અમદાવાદઃ ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે ખૂબ જ વિખ્યાત યાત્રાધામ અંબાજીનું ધામ આવેલું છે તેવી જ રીતે અમેરિકામાં પણ એટલાન્ટા જ્યોર્જિયા ખાતે અંબાજી શ્રી શક્તિ મંદિર આવેલું છે. અંબાજી યુએસએ સંસ્થા દ્વારા સંચાલિત મંદિરે દરરોજે મોટાપ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે અને દર્શન, આરતી તથા મહાપ્રસાદનો લાભ લે છે. હાલ આ મંદિરના ભવ્ય ગેટનું નિર્માણ કાર્ય ચાલું છે.
  February 17, 03:57 PM
 • US: શીખના લમણે ગન ધરી કહ્યું હું પાઘડીને ધિક્કારું છું
  એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં ફરી વંશવાદની ઘટના પ્રકાશમાં આવી છે. યુએસમાં એક શીખ ડ્રાઇવરને એક અજાણ્યા પેસેન્જરે લમણે ગન તાકીને હું પાઘડીને ધિક્કારું છું અને તુ કયા દેશમાંથી આવે છે જેવા સવાલો પૂછ્યા હતા. હજુ આ સંબંધમાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી. કોઇ કાર્યવાહી નહીં આ શીખ વ્યક્તિ ઉબેરમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. ગુરૂવારે આ બનાવ બન્યો છે જે અંગે હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં નથી આવી કે કોઇ કાયદાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી નથી. નોર્થવેસ્ટ ઇલિયોનિસમાં રહેતા ઉબેરના ડ્રાઇવર તરીકે કામ કરતા...
  February 16, 02:28 PM