• Home
  • NRG
  • UK
  • The tribal folk dance of Maharashtra was observed on International Dance Day in London

યુકે / લંડનમાં ઇન્ટરનેશનલ ડાન્સ ડે પર મહારાષ્ટ્રના ટ્રાઇબલ લોકનૃત્યનો જાદૂ જોવા મળ્યો

The tribal folk dance of Maharashtra was observed on International Dance Day in London

  • સિદ્દિ કોમ્યુનિટીના સ્પોર્ટ્સના યોગદાનને લગતી એક ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવી

divyabhaskar.com

May 02, 2019, 06:56 PM IST

એનઆરજી ડેસ્કઃ (સૂર્યકાંત જાદવા, યુકે) લંડનમાં ઇન્ટરનેશનલ ડાન્સ ડેના દિવસે કર્ણાટકનો સિદ્દિ, મેઘાલયના ગારો, મિઝોરમના ચેરાઉ અને મહારાષ્ટ્રાના પાવરા ડાન્સનું અદભૂત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતના આર્ટ, કલ્ચર અને ટ્રાઇબલ કોમ્યુનિટીને ટ્રિબ્યુટ માટે 'ડાન્સ એન્ડ ડેવલપમેન્ટ' હેઠળ અલગ અલગ લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. થિરુવથિંરકલી ઓફ કેરળે પણ તેઓનું પોપ્યુલર લોકનૃત્ય રજૂ કર્યુ હતું. આ ઇવેન્ટમાં આદિવાસી અને જંગલ નિવાસીઓના સશક્તિકરણ માટે યોગદાન આપતી કોમ્યુનિટી હાઇલાઇટ્સ બની રહી. જેમાં સ્કિલ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફોર ટ્રાઇબલ યૂથ, મિનિમમ સેલિંગ પ્રાઇઝ ફોર માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ, ટ્રાઇબલ યુનિવર્સિટી, ટ્રાઇબલ રિસર્ચ સેન્ટર્સ એન્ડ સેન્ટર્સ ફોર એક્સિલન્સ, એકલવ્ય મોડલ રેસિડન્સ સ્કૂલ એન્ડ ફેલોશિપ એન્ડ સ્કોલરશિપ જેવી કોમ્યુનિટીનો સમાવેશ થાય છે. સિદ્દિ કોમ્યુનિટીના સ્પોર્ટ્સના યોગદાનને લગતી એક ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવી હતી.

X
The tribal folk dance of Maharashtra was observed on International Dance Day in London
The tribal folk dance of Maharashtra was observed on International Dance Day in London
The tribal folk dance of Maharashtra was observed on International Dance Day in London
The tribal folk dance of Maharashtra was observed on International Dance Day in London
The tribal folk dance of Maharashtra was observed on International Dance Day in London
The tribal folk dance of Maharashtra was observed on International Dance Day in London
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી