યુએસ / અમેરિકામાં પહેલી વખત કવયિત્રી સંમેલનનું આયોજન

divyabhaskar.com

May 14, 2019, 06:36 PM IST
Poetry Conference has been organized in US
Poetry Conference has been organized in US

  • કાવ્યરસિકોની દાદને કારણે ' જૂઈ - મેળો'ને અદ્ભૂત સફળતા સાંપડી

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા દ્વારા સૌપ્રથમ કવયત્રી સમારંભ જૂઇ મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ફાળો ટીવી એશિયા, રામભાઇ ગઢવી અને તેમના સાથી મિત્રોને આપવામાં આવ્યો છે. અનાયાસે જૂઈ - મેળોને સાંપડેલા આ ઐતિહાસિક નવપ્રસ્થાનના પ્રસંગમાં ઉષા ઉપાધ્યાય સાથે કવયિત્રી પન્ના નાયક, બિસ્મિલ આદિલ મન્સૂરી, નંદિતા ઠાકોર, નિરૂપમા મારુ, ધૃતિકા સંજીવ, પ્રાર્થના જહા, નિકેતા વ્યાસ અને રચના ઉપાધ્યાયે કાવ્યપઠન કર્યું હતું. રાહુલ શુકલનાં રસમય સંચાલન અને છલોછલ ભરેલા સભાખંડમાં ઉપસ્થિત સુજ્ઞ કાવ્યરસિકોની દાદને કારણે ' જૂઈ - મેળો'ને અદ્ભૂત સફળતા સાંપડી હતી.

X
Poetry Conference has been organized in US
Poetry Conference has been organized in US
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી