યુકે / વિદેશની કમાણી મંદિરમાં સમાણી, યુકેમાં સ્થાયી થયેલા કચ્છીએ પંચાલામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું

divyabhaskar.com

May 14, 2019, 05:14 PM IST
Panchala Lord Swaminarayan Temple
Panchala Lord Swaminarayan Temple
Panchala Lord Swaminarayan Temple
Panchala Lord Swaminarayan Temple
Panchala Lord Swaminarayan Temple
Panchala Lord Swaminarayan Temple

  • ભગવાન સ્વામિનારાયણ પરદેશના ભક્તો બોલાવીને અહીં રાસ પણ રમ્યા હતા

એનઆરજી ડેસ્કઃ (સૂર્યકાંત જાદવા, યુકે) જૂનાગઢના કેશોદ તાલુકામાં આવેલું પંચાલા ગામ, જ્યાં આજે પણ ગણતરીના 10 ઘર છે. આ ગામ વિશે એવી માન્યતા છે કે, અહીં ભગવાન સ્વામિનારાયણ ઝીણાભાઇના દરબારમાં પોતાનું ઘર ગણી રહ્યા હતા. એટલું જ નહીં, તેઓ પરદેશના ભક્તો બોલાવીને અહીં રાસ પણ રમ્યા હતા. આ જ પંચાલા ગામમાં સ્વામિનારાયણ ભગવાનની હાજરી અને તેમના સ્થળને ભૂલી ના જવા તે માટે મૂળ કચ્છના અને યુકેમાં સેટલ થયેલા કુરજી હરજી હલારિયાએ ભવ્ય મંદિર બનાવડાવ્યું છે. કુરજીભાઇએ તેમની તમામ કમાણી આ મંદિર અને ગામને સમર્પિત કરી દીધી છે. કુરજીભાઇએ તેમના બે પુત્રો લક્ષ્મણ કુરજી હલારિયા અને દેવરાજ કુરજી હલારિયા સાથે મળીને આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું છે. જેનો તમામ ખર્ચ કુરજીભાઇ અને તેમના પુત્રોએ જ આપ્યો છે.

X
Panchala Lord Swaminarayan Temple
Panchala Lord Swaminarayan Temple
Panchala Lord Swaminarayan Temple
Panchala Lord Swaminarayan Temple
Panchala Lord Swaminarayan Temple
Panchala Lord Swaminarayan Temple
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી