અમેરિકા / 20 જેટલા શહેરોમાં ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી મોદીની જીતની ઉજવણી કરશે

Overseas Friends of BJP will celebrate BJP's victory in 20 cities
X
Overseas Friends of BJP will celebrate BJP's victory in 20 cities

  • બોસ્ટન, ન્યુયોર્ક, ન્યુજર્સી, વોશિંગ્ટન ડીસી, રીચમોન્ડ, શિકાગો, હુસ્ટન, ડલાસ અને સાન ફ્રાન્સિસ્કોમાં ઉજવણીની તૈયારીઓ શરૂ
  • NRIs4Modi અને ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી(OFBJP)ની ટીમે 4 મહિનામાં અમેરિકામાં 100થી વધુ પ્રોગ્રામ કર્યા

Divyabhaskar.com

May 24, 2019, 01:09 AM IST

ન્યુજર્સીઃ ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી(OFBJP)-અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, બીજેપીના નેતાઓ, બીજેપીના સ્વયંસેવકો, ઓએફબીજેપીના સ્વયંસેવકો અને NRIs4Modiને દેશની લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય જીતને વધાવવા હાલ ઓએફબીજેપીએ અમેરિકાના બોસ્ટન, ન્યુયોર્ક, ન્યુજર્સી, વોશિંગ્ટન ડીસી, રીચમોન્ડ, શિકાગો, હુસ્ટન, ડલાસ અને સાન ફ્રાન્સિસ્કો સહિતના 20 જેટલા શહેરોમાં ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી છે. 

છેલ્લા ચાર મહિનામાં અમેરિકમાં 100 કરતા વધુ પ્રોગ્રામો થયા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી