યુકે / યુકેમાં BAPS વિમેન્સ કોન્ફરન્સમાં મહિલાઓએ પોતાના અનુભવો શૅર કર્યા

BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference

  • કોન્ફરન્સમાં  3,5000 સ્ત્રીઓએ ભાગ લીધો હતો

divyabhaskar.com

May 02, 2019, 06:58 PM IST


એનઆરજી ડેસ્કઃ (સૂર્યકાંત જાદવા, યુકે) યુકેમાં BAPS વિમેન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે યોજાયેલી કોન્ફરન્સ સાધનાઃ ધ પર્પઝ એન્ડ પર્સ્યુ મુદ્દા હેઠળ રહી. આ કોન્ફરન્સ 13માં વર્ષે પ્રવેશી જેમાં 3,5000 સ્ત્રીઓએ ભાગ લીધો હતો. ભૂતપૂર્વ મેરિલેન્ડ ડેલિગેટ અરુણા મિલર, ક્યુરિયોસિટી લેબના ફાઉન્ડર અનુભા ભાટલા, અન્ય સ્પીકર્સ બિઆન્સા પટેલ, તેજલ પટેલ, નેબિસ્કોના સપ્લાય ચેઇન એનાલિસ્ટ દેવાંશી પટેલ સહિત જાણીતી મહિલાઓએ પોતાના અનુભવો શૅર કર્યા હતા.

X
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
BAPS Women’s Conference
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી