યુએસ / ફ્લોરિડામાં દવાઓના દુરૂપયોગ સામે લડત આપવા AAPI દ્વારા ઇવેન્ટનું આયોજન, સિંગર સુખવિંદરનું શાનદાર પર્ફોર્મન્સ

AAPI has celebrates Event in Tampa
AAPI has celebrates Event in Tampa
AAPI has celebrates Event in Tampa
AAPI has celebrates Event in Tampa
AAPI has celebrates Event in Tampa
AAPI has celebrates Event in Tampa

  • AAPI સંસ્થા સાથે 55,000થી વધુ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ જોડાયેલા છે. 

divyabhaskar.com

May 13, 2019, 05:43 PM IST

એનઆરજી ડેસ્કઃ (જગદીશ (જય) વ્યાસ, ફ્લોરિડા) ફ્લોરિડાના ટેમ્પા સિટીમાં AAPI (એશિયન અમેરિકન ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન) દ્વારા દવાઓના દુરૂપયોગના વિરોધમાં લડત આપવા અંગે 9,10 મેના રોજ ઇવેન્ટ આયોજિત કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પત્ની અમ્રિત એ ફડણવીસ ચીફ ગેસ્ટ તરીજે હાજર રહ્યા હતા. બોલિવૂડ સિંગર સુખવિન્દર સિંહે શાનદાર પર્ફોર્મન્સ આપી તેમના અવાજનો જાદૂ પાથર્યો હતો. દવાઓના દુરૂપયોગ સામે લડત આપવા યોજાયેલી આ ઇવેન્ટમાં AAPIએ મિલિયન ડોલરથી વધુ ફંડ એકઠું કર્યુ હતું. ઇવેન્ટ દરમિયાન ભારત અને અમેરિકામાં ઉત્તમ કામગીરી બદલ બીજેપીના લીડર ચંદ્રકાંત પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા.

AAPI સંસ્થા સાથે 55,000થી વધુ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટુડન્ટ જોડાયેલા છે. પ્રેસિડન્ટ ડો. નરેશ પરિખે સંસ્થાની એક્ટિવિટીઝ અંગે માહિતી આપી હતી. તેઓએ ભારતમાંથી આવતા મેડિકલ સ્ટુડન્ટ્સને જરૂરી તમામ મદદ પુરી પાડવાની જાહેરાત પણ કરી હતી.
આ ઇવેન્ટમાં AAPIના કાયદીય અફેર કમિટીના ચેરમેન ડો. સેનપટ શિવાંગીએ પણ હાજરી આપી હતી. તેઓ વર્ષોથી યુએસ ગવર્મેન્ટના મેડિકલ એડવાઇઝર પણ રહી ચૂક્યા છે.

X
AAPI has celebrates Event in Tampa
AAPI has celebrates Event in Tampa
AAPI has celebrates Event in Tampa
AAPI has celebrates Event in Tampa
AAPI has celebrates Event in Tampa
AAPI has celebrates Event in Tampa

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી