તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુ નાનકદેવની 550મી જન્મ જયંતી નિમિતે લંગરનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લંડન: ગુરુ નાનકદેવની 550મી જન્મ જયંતી નિમિતે બર્મિંગહામ સિટી યુનિવર્સિટી ખાતે 12 નવેમ્બરના રોજ લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. બર્મિંગહામ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ શીખ સોસાયટી દ્વારા યોજાનારા ભોજન સમારોહમાં તમામ લોકો વિનામૂલ્યે ભોજન કરી શકશે. 


બર્મિંગહામ સિટી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ શીખ સોસાયટીના અધ્યક્ષ કરંજિત કૌર તથા ઉપાધ્યક્ષ સુખબીર સિંઘએ જણાવ્યું હતું કે શીખ ધર્મ તમામ લોકો વચ્ચે ભાઈચારાની ભાવના ફેલાવવા માંગે છે,  જે હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...