યુએસએ / ઇન્ડિયન અમેરિકન એટર્ની રાનીસિંઘે સાન ફ્રાન્સિસ્કો સુપિરિયર કોર્ટ જજ તરીકે ઉમેદવારી નોંધાવી

Indian American Attorney Rani Singh Vying for San Francisco Superior Court Seat

Divyabhaskar.com

Feb 22, 2020, 06:38 PM IST

સાન ફ્રાન્સિસ્કો : ઈન્ડિયન અમેરિકન એટર્ની રાનીસિંઘે સાન ફ્રાન્સિસ્કો સુપિરિયર કોર્ટ સીટ નંબર 21 જજ તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેઓ સાન ફ્રાન્સિસ્કો કમિશ્નર દિનેશસિંઘના પુત્રી છે. અને હાલમાં આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે કાર્યરત છે .

સાન ફ્રાન્સિસ્કોમાં જન્મેલા રાનીસિંઘે આ હોદા પર ચૂંટણી લડવા અંગે જણાવ્યું હતું કે તેઓ સત્યને ન્યાય મળે તે માટે વારસાગત રીતે કાર્યરત છે.રાનીસિંઘને પૂર્વ મુખ્ય જજ જોહન સ્ટેવર્ટનું સમર્થન છે.

X
Indian American Attorney Rani Singh Vying for San Francisco Superior Court Seat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી