સૌહાર્દ / મહંત સ્વામીએ અબુધાબીમાં શેખ નાહ્યાનને અમૃત કળશ અર્પણ કર્યો

Mahant Swami took a grand mosque with Shaikh Nahyan bin Mubarak Al Nahyan

  •  અબુધાબીમાં મંદિર બનાવવામાં મદદ કરવા બદલ આભાર માન્યો

divyabhaskar.com

Apr 24, 2019, 02:27 AM IST

અમદાવાદ: પ. પૂ. મહંત સ્વામી મંગળવારે અબુધાબીની શાહી મસ્જિદની મુલાકાતે પહોંચ્યા હતા. આ શાહી મજલિસમાં શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાએે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સમગ્ર મુલાકાતમાં પ. પૂ. મહંત સ્વામીએ શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાનને અબુધાબીમાં BAPS મંદિર બનાવવામાં જે મદદ કરી તે બદલ અમૃત કળશ અર્પણ કર્યો હતો.અહીં ઉપસ્થિત તમામ 50 સંતોનું શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાએ સ્વાગત કર્યું હતું. મસ્જિદના ડિરેક્ટર જનરલ ડૉ. યુસુફ અલોબૈદલીએ મહંત સ્વામી અને તમામ સંતોને મસ્જિદના વિવિધ પાસાંથી માહિતગાર કર્યા હતા.

મહંત સ્વામીએ કિબ્લા દીવાલ પર કુફિક લિપિમાં કોતરાયેલા અલ્લાહનાં 99 નામે પ્રાર્થના વ્યક્ત કરી હતી. અહીં શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાને મહંત સ્વામીને આ મસ્જિદ વિષયક એક પુસ્તક ભેટમાં અર્પણ કર્યું હતું. ત્યાર બાદ શેખ પોતે ગોલ્ફ કોર્ટ હંકારીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને શાહીદ સ્મારકની મુલાકાતે લઈ ગયા હતા.

શેખે ગોલ્ફ કોર્ટ હંકારી સ્વામીને શાહીદ સ્મારકની મુલાકાત કરાવી

પ. પૂ. મહંત સ્વામીએ શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાનને અબુધાબીમાં BAPS મંદિર બનાવવામાં જે મદદ કરી તે બદલ અમૃત કળશ અર્પણ કર્યો હતો. તેમ જ શેખે ખુદે ગોલ્ફ કોર્ટ હંકારીને સ્વામીને શાહીદ સ્મારકની મુલાકાત કરાવી હતી.

X
Mahant Swami took a grand mosque with Shaikh Nahyan bin Mubarak Al Nahyan
Mahant Swami took a grand mosque with Shaikh Nahyan bin Mubarak Al Nahyan
Mahant Swami took a grand mosque with Shaikh Nahyan bin Mubarak Al Nahyan
Mahant Swami took a grand mosque with Shaikh Nahyan bin Mubarak Al Nahyan
Mahant Swami took a grand mosque with Shaikh Nahyan bin Mubarak Al Nahyan
Mahant Swami took a grand mosque with Shaikh Nahyan bin Mubarak Al Nahyan
Mahant Swami took a grand mosque with Shaikh Nahyan bin Mubarak Al Nahyan
Mahant Swami took a grand mosque with Shaikh Nahyan bin Mubarak Al Nahyan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી