કેન્યા / મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડે મહિલાઓ અને બાળકોની સેવા માટે 50 હજાર સીલિંગ આપ્યા

કાર્યક્રમમાં ઉપસ્થિત મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ
કાર્યક્રમમાં ઉપસ્થિત મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ

  • એક સંસ્થા દ્વારા મોમ્બાસામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવાામં આવ્યું, પાઇપ બેન્ડે ત્યાં લોકોને પરફોર્મન્સથી મંત્રમુગ્ધ કર્યા

Divyabhaskar.com

Mar 01, 2020, 04:06 PM IST
મોમ્બાસા:કેન્યાના મોમ્બાસા શહેરમાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડે રજૂઆત કરી હતી. રજૂઆત બાદ આ બેન્ડ તરફથી 50 હજાર સીલિંગ(કેન્યા કરન્સી)નું દાન આપવામાં આવ્યું હતું. આ સમારોહનું આયોજન ઇસ્ટ આફ્રિકા વિમેન્સ લીગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંસ્થા અલગ અલગ રીતે ચેરીટી ઇવેન્ટ આયોજિત કરીને મહિલાઓ તેમજ બાળકો સુધી સહાય પહોંચાડે છે. અનાથ બાળકોને પુસ્તકો, ભોજન તેમજ ચિકિત્સા સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
X
કાર્યક્રમમાં ઉપસ્થિત મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડકાર્યક્રમમાં ઉપસ્થિત મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી