તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાને સફાઇ કામદારોને કિટ અર્પણ કરી

ચોટીલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત દિવાળી પર્વ નિમિતે જન્મભુમી ચોટીલા ખાતે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટ દ્વારા કોરોના વોરીયર તરીકે કામ કરનાર સફાઇ કામદાર ભાઇઓ બહેનોનું સન્માન કરી તેમને જીવનજરૂરી વસ્તુની કિટ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર નાનકભાઇ મેઘાણી, જગદીશગીરીબાપુ ગોસાઇ, કિરીટસિંહ રહેવર, મહિપતસિંહ વાઘેલા, સજુભા ઝાલા, ઉગ્રસેનસિંહ ગોહિલ સહિત આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો