તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ક્રિકેટ રમવા અંગે યુવાનો બાખડ્યા

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં ક્રિકેટ રમતા સમયે યુવાનો સામાન્ય બોલાચાલી બાદ બાખડી પડ્યા હતા. શરૂઆતે ઉગ્ર થતા માહોલને વડીલોએ હાથમાં લઈને શાંત પાડી દેતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. સપનાનગર પાસે રવિવારે ક્રિકેટ રમતા સમયે બાજી પડેલા યુવાનો વચ્ચે મારામારી થવા લાગી હતી. જેમાં વચ્ચે પડીને સમાધાનના પ્રયાસો કર્યા હતા,પરંતુ એકાદ કલાક સુધી ચાલેલા વિખવાદ બાદ પણ મામલો શાંત ન પડતો જોઇ સમાજના આગેવાનો આવી પહોંચ્યા હતા, જેમણે બંન્ને પક્ષને સમજાવીને મામલો પોલીસના દ્વારે પહોંચતા અટકાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો