તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:બલીઠા હાઇવે પર કાર અડફેટે યુવકનું મોત

વાપી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

બલીઠા સ્મશાન રોડ સ્થિત મીલનભાઇની ચાલીમાં રહેતા મોહમદ શાકીબ ખાન ઉ.વ.18 મંગળવારે રાત્રે બહારથી કામ પતાવી પરત ઘરે જઇ રહ્યો હતો. તે સમયે મુંબઇથી સુરત તરફ જતા હાઇવે ઉપર ટોયોટા શોરૂમની સામે ક્રેટા કાર નં.જીજે-15-સીએચ-6439નો ચાલક પૂરઝડપે કાર હંકારી યુવકને અડફેટમાં લેતા તેનું સ્થળ ઉપર મોત થયું હતું. બનાવ બનતા જ સ્થાનિકો ત્યાં દોડી આવતા જોઇ ચાલક ગાડી છોડીને સ્થળથી ફરાર થઇ ગયો હતો. પોલીસે કારને કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો