તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:બિલેશ્વર ગામે બીલનાથ મહાદેવ મંદિરે સવા લાખ બીલીપત્રથી પૂજા કરાઇ

પોરબંદર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના બિલેશ્વર ગામે આવેલ બીલનાથ મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બીલનાથ મહાદેવ મંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ અને સવાલાખ બિલીપત્રથી પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટકે મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો