તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભક્તિ:મનહરપાર્ક સોસાયટીમાં કાંઠાગોરની પૂજા અને વનેરીયા દેવની વાર્તા કરાઇ

ચોટીલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પહેલાના જમાનામાં વિચરતી જાતિના લોકો જ્યાં ત્યાં નદી કિનારે પડાવ નાંખતા અને મંદિર નજીક ન હોવાથી પાર્વતી દેવી તરીકે નદીની રેતીના ઢગલા કરીને પૂજન કરતા એટલે કાંઠાગોર કહેવાતા હતા. આ કાઠાગોર એટલે પાર્વતીનું સ્વરૂપ તરીકે તેનું પૂજન કરાતું હતુ. આથી પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે વનેરીયા દેવની વાર્તા કરવામાં આવે છે.આ જૂનીપરંપરા મુજબ ચોટીલાના મનહર પાર્ક સોસાયટીના મહાદેવના મંદિરે સોસાયટીની મહિલાઓએ માટીમાંથી ગોરમા બનાવી આખો પુરૂષોત્તમ માસ દરમિયાન પૂજા તથા છેલ્લા દિવસે વનેરીયા દેવની વાર્તા કરી પુરૂષોત્તમ માસની પૂજા પૂર્ણ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો