• Home
  • National
  • world record of largest Ramdarbar in the world with 2 lakh lamps in 3 days

વર્લ્ડ રેકોર્ડ / મુંબઈમાં 2 લાખ દીવડાઓથી 3 દિવસમાં દુનિયાનો સૌથી મોટો રામદરબાર બનાવાયો

 કન્સેપ્ટ આર્ટિસ્ટ ચેતન રાઉતે 4 જાન્યુઆરીએ  વિશાળ પોટ્રેટ તૈયાર કર્યું

Divyabhaskar.com

Jan 16, 2020, 08:42 PM IST

મુંબઈના પવઈમાં અદભૂત રામ દરબારનું નિદર્શન કરાયું હતુ. વિખ્યાત કન્સેપ્ટ આર્ટિસ્ટ ચેતન રાઉતે 4 જાન્યુઆરીએ ક્લે લેમ્પમાંથી વિશાળ પોટ્રેટ તૈયાર કર્યું હતુ. 60ફૂટ/90ફૂટના આ ક્રિએશને ચેતનને 10મો વર્લ્ડ રેકોર્ડ આપાવ્યો છે. 30 વ્યક્તિઓએ રાત-દિવસ મહેનત કરી 3 દિવસમાં, ભગવાન શ્રીરામ,સીતા,લક્ષ્મણ અને હનુમાનજીનું દુનિયાનું સૌથી મોટું મોઝેક પોટ્રેટ બનાવ્યું હતુ. જેનો અદભૂત વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. કલાકાર ચેતન રાઉતે જણાવ્યું કે, 30 વ્યક્તિઓએ રાત-દિવસ મહેનત કરી 3 દિવસમાં બનાવાયેલા રામ દરબારના આ પોટ્રેટથી અમે નવા વર્ષનું સ્વાગત કર્યું છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી