તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ઓખામાં વર્લ્ડ ફીશીરીઝ દિવસની ઉજવણી કરાઇ

ઓખા બ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મત્યોદ્યોગ અધિક્ષક કચેરી આેખા દ્વારા તા. 21ના વર્લ્ડ ફીશીરીઝ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યંુ હતું. જેમાં મુખ્ય સંશોધન અધિકારી તથા ભારતીય કોસ્ટગાર્ડ સ્ટેશન ઓખાના પ્રતિનિધી, મરીન પાેલીસ સ્ટેશન ઓખાના પ્રતિનિધી, સ્થાનીક પદાધિકારીઓ, આગેવાનો, માછીમાર સહકારી મંડળીઓ, માછીમાર એસોશીએશનના પ્રમુખઓ, બોટમાલિકો ઉપસ્થિત રહયા હતાં. જેમાં પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત માછીમારોના સર્વાગી વિકાસ અંગેની વિવિધ યોજનાઓની માહીતી આપવામાં આવી અને બોટમાલિકોને કોસ્ટલ સિકયુરીટી અંગે જાગૃત કરાયા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો