તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:આજવા બ્રિજ પાસે વાહનની ટક્કરે મહિલાનું મોત

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજવા ચોકડી નિજાનંદ આશ્રમ પાસે વાહનની ટક્કરે મહિલાનું મોત થયું હતું. વડોદરા શહેર નજીકથી પસાર થતા રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર નિજાનંદ આશ્રમ સામે એક ભારદારી વાહને આધેડ મહિલાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સયાજી હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન બપોરે તેઓનું મોત નીપજ્યું હતું. બાપોદ પોલીસની તપાસમાં મહિલા દરજીપુરા ઝૂંપડપટ્ટીમાં રહેતી સીતાબેન મદારી હોવાનું ખૂલ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો