તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:હું કયાં બોલું છું, કયાં સાભળુ છું તો પણ મારી હત્યા ?

ડીસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસા બગીચા વિસ્તારમાં આવેલા સાઈબાબા મંદિર નજીક શ્રદ્ધાંજલિ પાઠવવા ડીસા વાસીઓ એકઠા થયા હતા અને સૌ કોઈએ એક સૂરમાં આરોપી નિતીન માળીને ફાંસીની સજા કરવા માંગ કરી હતી. સભામાં હું કયાં બોલું છું, કયાં સાભળુ છું તો પણ મારી હત્યા ? જેવા લાગણી સભર બેનર્સ જોવા મળ્યાં હતા.

ડીસા સહિત પંથકમાં પ્રચંડ આક્રોશ સાથે લોકોના હ્દય હચમચી ઉઠયા,નરાધમ પિતરાઈભાઈને વહેલીતકે ફાંસી આપવા માંગ કરી

દાંતીવાડા અને ડીસા બાર એસો.એ કેસ લડવાનો ઇન્કાર કર્યો
કિશોરી સાથે દુષ્કર્મ બાદ ગળું કાપી હત્યા કરવાના કેસના સમગ્ર જીલ્લામાં પડઘા પડ્યા છે. ડીસા અને દાંતીવાડા વકીલ એસો. દ્વારા વકીલો ઠરાવ પાસ કરી આરોપીનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો